View Mobile Number
| vijaypatel4003@gmail.com |
Duration : 2 Nights / 3 Days
Destination Covered : Vellore, Madurai, Kanyakumari, Beed, Nandyal, Tirupati, Rameshwaram, Aurangabad
Tour Activities : Adventure
Tour Themes : Adventure Tours, Wildlife, Ship & Cruise, Water Sports, Hill Stations & Valleys, Religious & Pilgrimage, Culture & Heritage, Family & Group Tours, Luxury Tours, Winter Tours
Min & Max. PAX : Min : 38, Max : 45
35000
Per Person
Ahmedabad / Vadodara /Surat to 2*2 Sleeper bus
*મારુતિ ટ્રાવેલ્સ અમદાવાદ*
*તારિક ૧૦/૦૮/૨૬*
૧ અમદાવાદ જશોદાનગર થી સાંજે ૭ વાગે નીકળી વડોદરા ૯ વાગે સુરત ૧૧/૧૨ વાગે નીકળી ધુણેશ્વર જવા રવાના રાત્રિ મુસાફરી
૨ ધુણેશ્વર જ્યોતિર્લિંગ દર્શન અને (ઇલોરા સાઈટ્સીન સ્વખર્ચ) ત્યાર બાદ રાત્રિ રોકાણ
૩ સવારે ૫ વાગે નીકળી પરલી વૈજનાથ જ્યોતિર્લિંગ કરી ઓઢા નાગનાથ જ્યોતિર્લિંગ દર્શન કરી હૈદરાબાદ જવા રવાના રાત્રી મુસાફરી
૪ સવારે હૈદરાબાદ આગમન બાદ (રામોજી ફિલ્મ સિટી સાઈટસીન સ્વખર્ચ) ત્યાર બાદ રાત્રિ રોકાણ
૫ સવારે વહેલા નીકળી શ્રી સૈલમ જવા રવાના મલ્લિકાજુન જ્યોતિર્લિંગ દર્શન કરી તિરુપતિ જવા રવાના રાત્રી મુસાફરી
૬ સવારે તિરુપતિ આગમન બાદ તિરુપતિ બાલાજી ના દર્શન માટે ત્યાના લોકલ વ્હીકલ/બસ સ્વખર્ચે જવાનું રહેશે ત્યાર બાદ રાત્રિ રોકાણ તિરુપતિ
૭ સવારે વહેલા નિકળી વેલૂર શ્રી લક્ષ્મી માતા સોના નુ મંદિર દર્શન કરી રામેશ્વરમ જવા રવાના રાત્રી મુસાફરી
૮ સવારે રામેશ્વરમ આગમન બાદ ૨૨કુંડ સ્નાન and રામેશ્વરમ જ્યોતિર્લિંગ દર્શન (ધનુષ્કોડી રિક્ષામાં સ્વખર્ચ) ત્યાર બાદ રાત્રિ રોકાણ
૯ સવારે વહેલા નીકળી મદુરાઈ જવા રવાના મિનાક્ષી માતા ના દર્શન બાદ કન્યાકુમારી રાત્રિ રોકાણ
૧૦ કન્યાકુમારી બીચ વિવેકાનંદ રોક સાઈટ્સીન સ્વખર્ચ ત્યાર બાદ રાત્રી રોકાણ
૧૧ સવારે વહેલા નિકળી પદભનાથસ્વામી દર્શન બાદ મુન્નાર કેરલા જવા રવાના રાત્રી રોકાણ
૧૨ સવારે મુન્નાર સાઈટ્સીન ત્યાર બાદ મૈસુર જવા રવાના રાત્રિ મુસાફરી
૧૩ સવારે મૈસુર આગમન બાદ સાઈટસીન ત્યાર બાદ રાત્રિ રોકાણ
૧૪ સવારે વહેલા નિકળી પંપા સરોવર ત્યાર બાદ બાદ ભીમાશંકર જવા રવાના રાત્રી મુસાફરી
૧૫ સવારે ભીમાશંકર આગમન બાદ ભીમાશંકર જ્યોતિર્લિંગ અને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી અમદાવાદ જવા રવાના
૧૬ સવારે અહમદાવાદ આગમન પ્રવાસ સંપૂર્ણ
*ઉપર નો સોફા ૩૨૦૦૦*
*નીચે નો સોફા ૩૫૦૦૦*
સૂચના
કંપની નિ બસ જ્યા સુધી પરમિશન હશે ત્યા સુધી જશે આગળ સાઈટ્સીન સ્વખર્ચ કરવાના રહેશે
પ્રવાસ દરમિયાન જમવાનુ રસ્તા મા પેટ્રોલ પંપ, મંદિર, ધાબા,ગાર્ડન અનુકૂળ જગ્યાએ જોઈને બનાવામા આવશે
ફ્રેશઅપ માટે કોમન હોલ અથવા ૪/૫ રૂમ આપવામા આવશે
જે પ્રમાણે બુકિંગ આવશે એ પ્રમાણે સીટ નંબર આપવામાં આવશે
ટુર પોગ્રામમાં ફરેફાર કરવાનો અધિકાર સંચાલકનો રહેશે
જે બધા એ માન્ય ગણવાનો રહેશે
એક રૂમ એક બેડ કિંગ સાઇઝ અને એક્સ્ટ્રા મેટ્રસ આપવામાં આવશે
મો.9913767922
*વિજય ભાઈ પટેલ*
Inclusions
Exclusions
Specific Departure Dates
Payments Terms
Price & Rates
| No of pax | Age Limit | Price per pax (Rs) |
|---|---|---|
| No of pax Adult | Age Limit Above 12 years | Price per pax (Rs) INR 35000 / Adult ( With Tax ) |
Accommodation
| City | Hotel Name | Star Rating |
|---|---|---|
| City Aurangabad | Hotel Name Not Fix | Star Rating 2 |
Cancellation & Refund Policy
Raise your Query
Hi! Simply click below and type your query.
Our experts will reply you very soon.